Home Bibles ☰ Books લેવીય 21:2 · ગુજરાતી બાઇબલ
લેવીય 21:2 · ગુજરાતી બાઇબલ

“હારુનના વંશના યાજકોને કહે કે,

Cross references

લેવીય 18:6

“તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું.

1 થેસ્સલોનિકીઓને 4:13

ભાઈઓ અને બહેનો, જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ વિષે તમે જાણો તેમ અમે ઈચ્છીએ છીએ. જેથી બીજા માણસો જેઓને આશા નથી અને ખેદ કરે છે તેમ તમે તેઓની જેમ ખેદ કરો એવું અમે ઈચ્છતા નથી.

Interlinear

Choose Theme