Home Bibles ☰ Books લેવીય 18:14 · ગુજરાતી બાઇબલ
લેવીય 18:14 · ગુજરાતી બાઇબલ

તમાંરે તમાંરા પિતાના ભાઈને બદનામ ન કરવા, તમાંરે તેની પત્ની સાથે જાતીય સંબંધ ન કરવો, કારણ કે તમાંરી કાકી છે.

Cross references

લેવીય 20:20

“જો કોઈ માંણસ પોતાની કાકી સાથે કુકર્મ કરે તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બંનેને તેમનાં પાપની સજા થવી જ જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે.

Interlinear

Choose Theme