લેવીય 15:3 · ગુજરાતી બાઇબલ
સ્રાવ ચાલુ હોય ત્યારે અને તેમાંથી સાજા થાય પછી પણ થોડા સમય માંટે તે અશુદ્ધ ગણાય.
Cross references
લેવીય 12:3
તેના પુત્રની સુન્નત આઠમાં દિવસે અચૂક કરવી.
યર્મિયાનો વિલાપ 16:26
તેં તારા કામાશકત પડોશી મિસરીઓ સાથે વ્યભિચાર કરી તારી વારાંગનાવૃત્તિથી મારો રોષ વહોરી લીધો.
યર્મિયાનો વિલાપ 23:20
તેણી પોતાના મિસરના પ્રેમીઓને ઝંખતી હતી જેમની પુરુષ ઇદ્રિયો ગધેડાની ઇદ્રિયો જેવી હતી અને જેઓ ઘોડાઓની જેમ વીર્યસ્ત્રાવ કરતાં હતાં.