Home Bibles ☰ Books લેવીય 14:49 · ગુજરાતી બાઇબલ
લેવીય 14:49 · ગુજરાતી બાઇબલ

“મકાનની શુદ્ધિ માંટે તેણે બે નાનાં પંખીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લેવાં.

Cross references

લેવીય 14:4

તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને અશુદ્ધ નહિ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ અને ઝુફો લાવવાને આદેશ આપવો.

Interlinear

Choose Theme