Home Bibles ☰ Books લેવીય 13:21 · ગુજરાતી બાઇબલ
લેવીય 13:21 · ગુજરાતી બાઇબલ

પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી તે ચામડી કરતાં ઊડે ઊતરેલું નથી, અને ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્ય્કતિને સાત દિવસ જુદો રાખવો.

Cross references

1 કરિંથીઓને 5:5

તો પછી આ માણસને શેતાનને સોંપી દો, જેથી તેની પાપયુક્ત જાતનો વિનાશ થાય. પછી તેના આત્માનું પ્રભુના દિવસે તારણ થઈ શકે.

Interlinear

Choose Theme