Home Bibles લેવીય 11:23 · ગુજરાતી બાઇબલ
લેવીય 11:23 · ગુજરાતી બાઇબલ

“તે સિવાયના જે સર્વ જંતુઓ ઊડે છે અને પગથી ચાલે છે કે પેટે ચાલે છે તે બધાને ખાવાની તમને મનાઈ છે.

Cross references

લેવીય 11:20

“બધા પાંખવાળા ચોપગા કીડાઓને તમાંરે ખાવા નહિ,

લેવીય 11:27

અથવા જે જે ચોપગાં રાની પશુઓ પંજા ઉપર ચાલતાં હોય તે બધાં પશુઓને અશુદ્ધ ગણવા જે કોઈ તેમના શબને અડે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

લેવીય 11:41

“જમીન પર પેટ ઘસીને ચાલતાં તમાંમ નાનાં પ્રાણીઓ ખાવાની મનાઈ છે. માંટે તે ખાવાં નહિ.

Interlinear

Choose Theme