Home Bibles ☰ Books લેવીય 11:19 · ગુજરાતી બાઇબલ
લેવીય 11:19 · ગુજરાતી બાઇબલ

બગલો, બધી જ જાતનાં હંસ, લક્કડખોદ અને વાગોળ.

Cross references

અયૂબ 39:13

શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે. તેની પાંખો અને પીંછાઓ બગલાંની પાંખો જેવા નથી.

ગીતશાસ્ત્ર 104:17

ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.

યશાયા 2:20

તે દિવસે માણસ પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને ફેંકી દેશે. તેઓ એ બધી મૂર્તિઓને છછૂંદર અને ચામાચિડિયા માટે ફગાવી દેશે.

ઝખાર્યા 5:9

પછી મેં ઉપર નજર કરી અને બે સ્ત્રીઓને આગળ આવતી જોઇ તેમને બગલાના જેવી પાંખો હતી. તેઓની પાંખોથી તેઓ હવામાં ઊડી. જમીન અને આકાશની વચ્ચે તેઓએ મોટો ટોપલો ઉંચકયો હતો.

Interlinear

Choose Theme