Home Bibles ☰ Books ન્યાયાધીશો 9:37 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:37 · ગુજરાતી બાઇબલ

ફરીથી ગાઆલે કહ્યું, “ના, ત્યાં જો. હું પૂરેપૂરી ખાતરીથી કહું છું કે લોકો ટેકરીઓ પરથી નીચે ઊતરી આવે છે અને બીજી ટૂકડી જાદુગરનાં વૃક્ષપાસેથી આવી રહી છે.”

Cross references

પુનર્નિયમ 18:14

“જે પ્રજાઓનું સ્થાન તમે લઈ રહ્યા છો તે પ્રજાઓ જોષીઓ તથા શુકન અપશુકન જોનારાઓની વાત કાને ધરે છે, પણ તમને તો તમાંરા દેવ યહોવા એવી છૂટ આપતા નથી.

Interlinear

Choose Theme