Home Bibles ☰ Books ન્યાયાધીશો 9:35 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:35 · ગુજરાતી બાઇબલ

બીજે દિવસે એબેદનો પુત્ર ગાઆલ બહાર આવીને શહેરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો અને એ જ સમયે અબીમેલેખ અને તેના માંણસો તેમના છુપાવાના સ્થળોએથી બહાર આવ્યા, અને નગર પર હુમલો કર્યો.

Cross references

No cross references available for this verse.

Interlinear

Choose Theme