Home Bibles ન્યાયાધીશો 9:30 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:30 · ગુજરાતી બાઇબલ

નગરપતિ ઝબૂલે જયારે એબેદના પુત્ર ગાઆલે જે કહ્યું હતું તે સાંભળ્યું, ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો.

Cross references

ન્યાયાધીશો 9:41

આ સમયે અબીમેલેખ અરૂમાંહમાં રહેતો હતો. ઝબૂલે ગાઆલ તથા તેના સગાઓને શખેમમાંથી કાઢી મૂક્યાં, તેઓને શખેમમાં રહેવા દીધાં નહિ.

Interlinear

Choose Theme