Home Bibles ☰ Books ન્યાયાધીશો 9:14 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:14 · ગુજરાતી બાઇબલ

“ત્યારે બધાં વૃક્ષોએ કાંટાના છોડને કહ્યું, “તો તું આવ અને અમાંરા પર રાજ કર.”

Cross references

2 રાજઓ 14:9

રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી.

Interlinear

Choose Theme