Home Bibles ☰ Books ન્યાયાધીશો 9:11 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:11 · ગુજરાતી બાઇબલ

“પરંતુ અંજીરના વૃક્ષે કહ્યું, “શું હું માંરાં ફળ અને એની બધી મીઠાશ છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું?”

Cross references

લૂક 13:6

ઈસુએ આ વાર્તા કહી: “એક માણસ પાસે એક અંજીરનું ઝાડ હતું. તેણે તે ઝાડ તેની વાડીમાં રોપ્યું. તે માણસ પેલા અંજીરના વૃક્ષ પર કેટલાંક ફળની શોધમાં ત્યાં આવ્યો. પણ એકે જડ્યું નહિ.

Interlinear

Choose Theme