Home Bibles ☰ Books ન્યાયાધીશો 4:18 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 4:18 · ગુજરાતી બાઇબલ

સીસરાને મળવા માંટે યાએલ સામે આવીને ઊભી રહી અને બોલી, “આવો, નામદાર, અંદર આવો, ડરશો નહિ.” આથી તે તંબુમાં ગયો અને તેણીએ તેને ધાબળા વડે ઢાંકી દીધો.

Cross references

2 રાજઓ 6:19

પછી એલિશાએ તેમને કહ્યું, “તમે ખોટા રસ્તા પર છો. આ ખરું નગર નથી. તમે માંરી પાછળ આવો તમે જેને શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરૂન પાસે દોરી ગયો.

Interlinear

Choose Theme