Home Bibles ☰ Books ન્યાયાધીશો 2:8 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 2:8 · ગુજરાતી બાઇબલ

એકસો દસ વર્ષની ઉંમરે નૂનનો પુત્ર યહોશુઆ, યહોવાનો સેવક મૃત્યુ પામ્યો.

Cross references

યહોશુઆ 24:29

એ બધી ઘટના ઓ બન્યા પછી, યહોવાનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ મૃત્યુ પામ્યો. તે 110 વર્ષનો હતો.

ન્યાયાધીશો 1:1

યહોશુઆના અવસાન પછી ઈસ્રાએલીઓ યહોવા પાસે તેની ઇચ્છાજાણવા ગયા, તેઓએ યહોવાને પૂછયું, “અમાંરામાંથી કયું કુળસમૂહ કનાનીઓ ઉપર પ્રથમ યુદ્ધ કરે?”

Interlinear

Choose Theme