Home Bibles ☰ Books ન્યાયાધીશો 2:6 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 2:6 · ગુજરાતી બાઇબલ

યહોશુઆએ લોકોને તેમના ઘરે પાછા મોકલી દીધાં. તેથી સર્વ કુળસમૂહના ઈસ્રાએલી લોકો તેમના ઘરે પાછા ગયા અને પોતાની ભૂમિનો કબજો લીધો.

Cross references

યહોશુઆ 22:6

યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા, અને તેઓ પોતાને ધેર પાછા ફર્યા.

યહોશુઆ 24:28

ત્યારબાદ યહોશુઆએ લોકોને પોતપોતાને મળેલી ભૂમિમાં પ્રદેશમાં મોકલી દીધા.

Interlinear

Choose Theme