Home Bibles ☰ Books ન્યાયાધીશો 19:4 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 19:4 · ગુજરાતી બાઇબલ

અને તે સ્ત્રીના પિતાએ તેના જમાંઈને થોડા સમય તેને ત્યાં રહેવા માંટે સમજાવ્યો. તે ત્યાં ત્રણ દિવસ રહ્યો અને તેઓએ ખાધુ, પીધું અને ત્રણ રાત ત્યાં ગાળી.

Cross references

ઊત્પત્તિ 25:6

ઇબ્રાહિમે મૃત્યુ પહેલા પોતાની દાસીઓના પુત્રોને ઇસહાકથી દૂર પૂર્વના પ્રદેશમાં મોકલી દીધા. તે પછી ઇબ્રાહિમે પોતાની બધી મિલકત ઇસહાકને આપી દીધી.

Interlinear

Choose Theme