Home Bibles ☰ Books ન્યાયાધીશો 12:7 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 12:7 · ગુજરાતી બાઇબલ

ગિલયાદનો યફતા છ વર્ષ ઈસ્રાએલનો ન્યાયાધીશ તરીકે હતો. પછી તે મૃત્યુ પામ્યો અને તેને ગિલયાદમાં તેના પોતાના શહેરમાં દફનાવવામાં આવ્યો.

Cross references

ન્યાયાધીશો 10:18

ગિલયાદના આગેવાનો એકબીજાને અને બધા લોકોને કહેવા લાગ્યા, “જે કોઈ આમ્મોનીઓ સાથે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે તે ગિલયાદનો નેતા બનશે.”

Interlinear

Choose Theme