Home Bibles ☰ Books યહોશુઆ 7:23 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 7:23 · ગુજરાતી બાઇબલ

તેમણે એ વસ્તુઓ તંબુમાંથી બહાર કાઢી યહોશુઆ અને બધા ઇસ્રાએલીઓ આગળ લાવીને યહોવા સમક્ષ રજૂ કરી.

Cross references

ઊત્પત્તિ 31:37

માંરું જે કાંઈ છે તે બધું તેં તપાસ્યું છતાં તારા ઘરની કોઈ ચીજ તારા હાથમાં આવી ખરી? જો તારા હાથમાં કોઈ ચીજ આવી હોય તો તારા માંણસો અને માંરા માંણસો આગળ રજૂ કર. એ આપણા બંન્નેનો ન્યાય કરે.

Interlinear

Choose Theme