Home Bibles ☰ Books યહોશુઆ 21:29 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 21:29 · ગુજરાતી બાઇબલ

યાર્મૂથ અને એન-ગાન્નીમ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં.

Cross references

યહોશુઆ 10:3

તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.

યહોશુઆ 10:23

એટલે તેઓએ તે પ્રમાંણે કર્યુ અને યરૂશાલેમના, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના પાંચેય રાજાઓને ગુફામાંથી બહાર કાઢયા.

યહોશુઆ 12:11

યાર્મૂથનો રાજા 1લાખીશનો રાજા 1

યહોશુઆ 19:21

રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદાહ અને બેથ-પાસ્સેસનો સમાંવેશ થતો હતો.

Interlinear

Choose Theme