Home Bibles ☰ Books યહોશુઆ 21:16 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 21:16 · ગુજરાતી બાઇબલ

આયિન, યૂટ્ટાહ, અને બેથ-શેમેશ તેમનાં બધાં ગૌચર સહિત; આ વે કુળસમૂહોમાંથી તેઓએ નવ શહેરો આપ્યા.

Cross references

યહોશુઆ 15:10

પછી સરહદબાઅલાહની પશ્ચિમે સેઈર ના પર્વતીય દેશ તરફ વળતી હતી; અને યઆરીમ પર્વતની ઉત્તર બાજુએ ઢાળ સુધી જઈને, નીચે ઊતરી બેથ-શેમેશ તરફ વળીને તિમ્નાહ તરફ જાય છે.

યહોશુઆ 15:32

લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ 29શહેરો હતા,

યહોશુઆ 15:42

તદુપરાંત લિબ્નાહ, એથેર આશાન,

યહોશુઆ 15:55

માંઓન, કાર્મેલ, ઝીફ, યૂટાહ,

1 શમુએલ 6:9

ગાડા ઉપર નજર રાખો. આ ભયંકર આફત ઇસ્રાએલના દેવ યહોવાથી આપણી પર આવી છે. પણ જો એ બેથ-શેમેશ ન જાય તો આ ભયંકર આફત યહોવાથી નથી આવી, તે આપમેળે અણધાર્યું થયું છે.”

1 શમુએલ 6:12

ગાયો સીધી બેથ-શેમેશને માંગેર્ ચાલવા માંડી. તેઓ ભાંભરડા નાખતી ડાબે કે જમણે હાથે વળ્યા વગર સીધીને સીધી ચાલતી રહી. પલિસ્તી સરદારો બેથ-શેમેશની સરહદ સુધી તેમની પાછળ પાછળ ગયા.

1 કાળવ્રત્તાંત 4:32

તેઓના પાંચ શહેરો હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન;

1 કાળવ્રત્તાંત 6:59

આશન અને બેથ-શમેશ તેનાં પાદરો સહિત.

2 કાળવ્રત્તાંત 25:21

માટે ઇસ્રાએલના રાજા યોઆશે ચઢાઇ કરી; અને તે તથા યહૂદાનો રાજા અમાસ્યા યહૂદાના બેથશેમેશમાં એકબીજાને સામસામે મળ્યા.

Interlinear

Choose Theme