Home Bibles ☰ Books યહોશુઆ 19:7 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 19:7 · ગુજરાતી બાઇબલ

તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં.

Cross references

ગણના 33:19

રિથ્માંહમાંથી નીકળીને તેઓએ રિમ્મોન-પેરેસમાં છાવણી કરી.

યહોશુઆ 15:32

લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ 29શહેરો હતા,

યહોશુઆ 15:42

તદુપરાંત લિબ્નાહ, એથેર આશાન,

1 કાળવ્રત્તાંત 4:32

તેઓના પાંચ શહેરો હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન;

Interlinear

Choose Theme