યહોશુઆ 19:2 · ગુજરાતી બાઇબલ
તેઓને મળ્યા: બેર-શેબા, જે શેબા તરીકે ઓળખાય છે, માંલાદાહ,
Cross references
ઊત્પત્તિ 21:31
એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.
યહોશુઆ 15:28
હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યાહ.
1 કાળવ્રત્તાંત 4:28
તેઓ બેરશેબામાં, મોલાદાહમાં, હસાર શૂઆલમાં;
નહેમ્યા 11:26
અને યેશૂઆમાં મોલાદાહમાં, બેથ-પેલેટમાં;