Home Bibles ☰ Books યહોશુઆ 17:8 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 17:8 · ગુજરાતી બાઇબલ

તાપ્પૂઆહનો પ્રદેશ મનાશ્શાની માંલિકીનો હતો. પણ તાપ્પૂઆહ પોતે મનાશ્શાની સરહદ ઉપર આવેલું હતું અને તેના માંલિક એફ્રાઈમના વંશજો હતા.

Cross references

યહોશુઆ 12:17

તાપ્પુઆહનો રાજા 1હેફેરનો રાજા 1

યહોશુઆ 15:34

જાનોઆહ, એનગાન્નીમ, તાપ્પૂઆહ, એનામ.

યહોશુઆ 15:53

યાનીમ, બેથ-તાપ્પૂઆહ, અફેકાહ,

યહોશુઆ 16:8

સરહદ કાનાહ નદીથી પશ્ચિમ તપ્પુઆહ ગઈ. અને સમુદ્ર પર પુરી થઈ. આ બધી ભૂમિ છે જે એફ્રાઈમ લોકોને આપવામાં આવી હતી. તે કુળસમૂહમાં દરેક કુટુંબને આ ભૂમિનો ભાગ મળ્યો.

યર્મિયાનો વિલાપ 48:5

મનાશ્શાની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ એફ્રાઇમનો પ્રદેશ છે.

Interlinear

Choose Theme