Home Bibles યહોશુઆ 15:18 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 15:18 · ગુજરાતી બાઇબલ

જ્યારે તે પરણીને આવી ત્યારે ઓથ્નીએલે તેને તેના બાપ પાસે એક ખેતરની માંગણી કરવા ચડાવી. તે કાલેબ પાસે ગઈ અને ગધેડા ઉપરથી ઊતરી એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”

Cross references

ઊત્પત્તિ 24:64

રિબકાએ નજર કરી અને ઈસહાકને જોયો. એટલે તે ઊંટ પરથી ઊતરી પડી.

1 શમુએલ 25:23

દાઉદને જોતાં જ અબીગાઈલ તરત જ ગધેડા ઉપરથી નીચે ઊતરી. અને દાઉદ સામે નીચંુ મોઢુ કરીને નમી.

Interlinear

Choose Theme