Home Bibles ☰ Books યહોશુઆ 15:12 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 15:12 · ગુજરાતી બાઇબલ

પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે.

Cross references

ગણના 34:6

ભૂમધ્ય સમુદ્ર એ તમાંરી પશ્ચિમ સરહદ હશે.

પુનર્નિયમ 11:24

અને તમે જયાં જયાં પગ મૂકશો તે બધી ભૂમિ પણ તમાંરી થશે. તમાંરી સરહદ દક્ષિણમાં રણથી તે ઉત્તરમાં લબાનોન સુધી અને પૂર્વમાં ફ્રાત નદીથી તે પશ્ચિમમાં સમુદ્ર સુધી વિસ્તરશે.

યહોશુઆ 15:47

પછી આશ્દોદ અને તેની નજીકના શહેરો અને ગામો, ગાજાના અને તેની નજીકનાં શહેરો અને ગામોથી મિસરની નદી સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી હતી.

યહોશુઆ 18:5

તેઓ ભૂમિને 7ભાગમાં વહેંચી દેશે; યહૂદા પોતાના દક્ષિણના નિવાસમાં જ રહેશે અને યૂસફના લોકો ઉત્તરના પોતાના નિવાસમાં રહેશે.

યર્મિયાનો વિલાપ 47:20

“પશ્ચિમ સરહદે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે અને હમાથના ઘાટ સામેના બિંદુ સુધી એ જ સરહદની ગરજ સારે છે.

યર્મિયાનો વિલાપ 48:7

રૂબેનની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદાનો પ્રદેશ છે.

Interlinear

Choose Theme