Home Bibles ☰ Books યહોશુઆ 13:24 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 13:24 · ગુજરાતી બાઇબલ

મૂસાએ ગાદ કુળસમૂહને પણ તેમની ટોળીઓ પ્રમાંણે ભૂમિ આપી હતી.

Cross references

ઊત્પત્તિ 35:26

અને લેઆહની દાસી ઝિલ્પાહથી જન્મેલા બે પુત્રો હતા: ગાદ અને આશેર.આ બધા યાકૂબના પુત્રો પાદ્દાંનારામમાં જન્મેલા હતા.

ગણના 32:34

પછી ગાદના વંશજોએ કોટવાળાં નગરો બાંધ્યાં; દીબોન, અટારાથ, અરોએર,

1 કાળવ્રત્તાંત 5:16

આ કુટુંબ-કુલ બાશાનના પ્રદેશમાં આવેલા ગિલયાદમાં, તેના નાના ગામડાં ઓમાં, તથા શારોનનાઁ સર્વ ગૌચરોમાં વસતા હતા.

યર્મિયાનો વિલાપ 48:27

ગાદનો પ્રદેશ પૂર્વથી પશ્ચિમ સુધી ઝબુલોનની દક્ષિણે હશે.

Interlinear

Choose Theme