યહોશુઆ 10:34 · ગુજરાતી બાઇબલ
ત્યારપછી યહોશુઆ અને તેનું સૈન્ય લાખીશથી એગ્લોન ગયું. તેમણે તેને ઘેરો ઘાલી હુમલો કર્યો.
Cross references
યહોશુઆ 10:3
તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.
યહોશુઆ 12:12
એગ્લોનનો રાજા 1ગેઝેરનો રાજા 1
યહોશુઆ 15:39
લાખીશ, બોસ્કાથ, એગ્લોન,