Home Bibles ☰ Books યહોશુઆ 10:17 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 10:17 · ગુજરાતી બાઇબલ

તેઓને શોધવામાં આવ્યાં હતાં અને માંક્કેદાહ પાસેની ગુફામાં છુપાયેલા મળ્યા. જ્યારે યહોશુઆએ આના વિષે સાંભળ્યું. તેણે આમ કહીને જવાબ આપ્યો:

Cross references

યહોશુઆ 8:23

પણ ‘આય’ નો રાજા જીવતો કેદ પકડાયો અને તેને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યો.

Interlinear

Choose Theme