Home Bibles ☰ Books યોહાન 7:11 · ગુજરાતી બાઇબલ
યોહાન 7:11 · ગુજરાતી બાઇબલ

યહૂદિઓ પર્વમાં ઈસુને શોધતા હતા. યહૂદિઓએ કહ્યું, “તે માણસ ક્યાં છે?”

Cross references

યોહાન 9:12

લોકોએ તે માણસને પૂછયું, “આ માણસ (ઈસુ) ક્યાં છે?” તે માણસે ઉત્તર આપ્યો, “હું જાણતો નથી.”

યોહાન 11:56

લોકો ઈસુની શોધ કરી રહ્યા હતા. તેઓ મંદિરમાં ઊભા રહીને એકબીજાને પૂછતા હતા. શું તે (ઈસુ) ઉત્સવમાં આવે છે? તમે શું ધારો છો?”

Interlinear

Choose Theme