Home Bibles યોહાન 21:13 · ગુજરાતી બાઇબલ
યોહાન 21:13 · ગુજરાતી બાઇબલ

ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.

Cross references

લૂક 24:42

તેઓએ તેને એક રાંધેલી માછલીનો ટુકડો આપ્યો.

યોહાન 21:9

જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 10:41

પરંતુ બધા જ લોકો ઈસુને જોઈ શક્યા નહિ. ફક્ત સાક્ષીઓ કે જેમને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓએ તેને જોયો. અમે તે સાક્ષીઓ છીએ. ઈસુ જ્યારે મૃત્યુમાંથી ઉઠ્યો પછી, અમે તેની સાથે ખાધું છે અને પીધું છે.

Interlinear

Choose Theme