Home Bibles યોહાન 16:31 · ગુજરાતી બાઇબલ
યોહાન 16:31 · ગુજરાતી બાઇબલ

ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો?

Cross references

લૂક 9:44

“હું હમણાં તમને જે બાબતો કહીશ તેને ભૂલશો નહિ. માણસનો દીકરો કેટલાએક માણસોના બંધનોમાં મૂકાશે.”

યોહાન 13:38

ઈસુએ ઉત્તર આપ્યો, “શું તું ખરેખર મારા માટે તારોં જીવ આપીશ? હું તને સાચું કહું છું. મરઘો બોલે તે પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.”

Interlinear

Choose Theme