Home Bibles ☰ Books અયૂબ 8:11 · ગુજરાતી બાઇબલ
અયૂબ 8:11 · ગુજરાતી બાઇબલ

શું કાદવ વિના કમળ ઊગે? જળ વિના બરુ ઊગે?

Cross references

નિર્ગમન 2:3

પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી.

યશાયા 19:5

નીલના પાણી સૂકાઇ જશે, નદીનાં પાણી ઓછાં થઇને સુકાઇ જશે.

યશાયા 19:6

નદીઓ ગંધ મારશે; મિસરની નહેરો ખાલી થઇને સુકાઇ જશે; નાળાં સુકાઇ જશે. ગંધાઇ ઊઠશે, અને બરુ અને કમળ ચીમળાઇ જશે.

Interlinear

Choose Theme