Home Bibles અયૂબ 41:12 · ગુજરાતી બાઇબલ
અયૂબ 41:12 · ગુજરાતી બાઇબલ

હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ.

Cross references

ઊત્પત્તિ 1:25

તે પછી દેવે પ્રત્યેક જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં. દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં અને દેવે જોયું કે, આ સારું છે.

Interlinear

Choose Theme