Home Bibles અયૂબ 40:17 · ગુજરાતી બાઇબલ
અયૂબ 40:17 · ગુજરાતી બાઇબલ

એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે, એની પગની પિંડીના સ્નાયુઓ કેવા મજબૂત છે!

Cross references

અયૂબ 10:11

તમે મને ચામડી અને માંસથી મઢી લીધો. તમે મને હાડકાં અને સ્નાયુઓથી વણી લીધો છે.

અયૂબ 41:23

તેની ચામડી પર કોઇ હળવા ચિહન નથી. તે લોઢા જેવું કઠણ છે.

Interlinear

Choose Theme