Home Bibles ☰ Books અયૂબ 39:4 · ગુજરાતી બાઇબલ
અયૂબ 39:4 · ગુજરાતી બાઇબલ

આ બચ્ચાં વનવગડામાં ઊછરે છે અને મોટાં થાય છે. પછી તેઓ પોતાની માતાને છોડીને જાય છે અને પાછા ફરતાં નથી.

Cross references

ઊત્પત્તિ 1:30

પૃથ્વી પરનાં પ્રત્યેક પ્રાણીને અને આકાશમાંના પ્રત્યેક પક્ષીને તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રત્યેક જીવને ખાવા માંટે મેં લીલંુ ઘાસ અને છોડ આપ્યા છે.” અને એમ જ થયું.

Interlinear

Choose Theme