Home Bibles ☰ Books અયૂબ 39:28 · ગુજરાતી બાઇબલ
અયૂબ 39:28 · ગુજરાતી બાઇબલ

ગરૂડ પર્વતના શિખર પર રહે છે. ખડક એ ગરૂડોનો કિલ્લો છે.

Cross references

1 શમુએલ 14:4

યોનાથાન ઘાટીમાં થઈને પલિસ્તીઓની છાવણીમાં જવાની યોજના કરતો હતો. ધાટીની બન્ને બાજુએ મોટા ખડકો હતા. આ ખડકોના નામ બોસેસ અને સેનેહ હતા.

Interlinear

Choose Theme