અયૂબ 38:30 · ગુજરાતી બાઇબલ
પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે, અને મહાસગાર પણ થીજી જાય છે.
Cross references
અયૂબ 37:10
દેવના શ્વાસથી હિમ બને છે, અને સમુદ્રો થીજી જાય છે.
અયૂબ 41:32
જ્યારે મહાકાય સમુદ્ર પ્રાણી તરે છે ત્યારે તે તેની પાછળ માર્ગ કરી મૂકે છે, તે પાણીને હલાવી નાખે છે. અને પાછળ સફેદ ફીણ મૂકી દે છે.