Home Bibles ☰ Books અયૂબ 33:31 · ગુજરાતી બાઇબલ
અયૂબ 33:31 · ગુજરાતી બાઇબલ

હે અયૂબ, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળ! તું મૌન રહે અને મને બોલવા દે.

Cross references

અયૂબ 13:6

હવે મારી દલીલો સાંભળો, મારી બાબત પર ધ્યાન આપો.

અયૂબ 18:2

“અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ? સમજદાર થા, પછી અમે તારી સાથે વાત કરીએ.

અયૂબ 21:2

“હું જે કહું તે ધ્યાનથી સાંભળો અને મને એટલો તો દિલાસો આપો.

અયૂબ 32:11

જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ. જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો.

Interlinear

Choose Theme