Home Bibles ☰ Books અયૂબ 33:1 · ગુજરાતી બાઇબલ
અયૂબ 33:1 · ગુજરાતી બાઇબલ

“અને હવે, અયૂબ, હું જે કહું તે કૃપા કરીને ધ્યાનથી સાંભળ,

Cross references

અયૂબ 13:6

હવે મારી દલીલો સાંભળો, મારી બાબત પર ધ્યાન આપો.

અયૂબ 13:17

હવે તમે મારી વાત સહેજ ધ્યાનથી સાંભળો.

અયૂબ 34:2

“હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો.

ગીતશાસ્ત્ર 49:1

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.

માર્ક 4:9

પછી ઈસુએ કહ્યું, ‘તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!’

Interlinear

Choose Theme