Home Bibles અયૂબ 29:21 · ગુજરાતી બાઇબલ
અયૂબ 29:21 · ગુજરાતી બાઇબલ

લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતાં, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.

Cross references

અયૂબ 29:9

નેતાઓ પણ મને જોઇને બીજાઓને ચૂપ કરવા માટે બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતાં.

અયૂબ 32:11

જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ. જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો.

Interlinear

Choose Theme