Home Bibles અયૂબ 29:1 · ગુજરાતી બાઇબલ
અયૂબ 29:1 · ગુજરાતી બાઇબલ

વધુમાં અયૂબે અનુસંધાનમાં કહ્યું:

Cross references

ગણના 23:7

બલામે યહોવા તરફથી પોતાને મળેલો સંદેશો પ્રગટ કર્યો તેણે કહ્યું:“મોઆબનો રાજા બાલાક મને અરામમાંથી, પૂર્વના પર્વતોમાંથી લઈ આવ્યો છે, અને મને કહ્યું છે, “આવ, માંરે માંટે યાકૂબને શ્રાપ દે! આવ અને ઇસ્રાએલને શ્રાપ દે.”

અયૂબ 13:12

તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે અને તમારી બધી દલીલો કોઇ કામની નથી.

અયૂબ 27:1

અયૂબે તેનું ષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું.

Interlinear

Choose Theme