Home Bibles ☰ Books અયૂબ 28:27 · ગુજરાતી બાઇબલ
અયૂબ 28:27 · ગુજરાતી બાઇબલ

તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ. દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું.

Cross references

ગીતશાસ્ત્ર 19:1

આકાશો દેવનાં મહિમા વિષે કહે છે. અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.

નીતિવચનો 8:22

યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં, લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.

Interlinear

Choose Theme