Home Bibles ☰ Books અયૂબ 28:22 · ગુજરાતી બાઇબલ
અયૂબ 28:22 · ગુજરાતી બાઇબલ

વિનાશ તથા મૃત્યુ કહે છે કે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’

Cross references

અયૂબ 26:6

દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી.

અયૂબ 28:14

ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી;’ મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’

ગીતશાસ્ત્ર 83:10

એન-દોરમાં તેઓ નાશ પામ્યા, અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.

Interlinear

Choose Theme