Home Bibles ☰ Books અયૂબ 12:8 · ગુજરાતી બાઇબલ
અયૂબ 12:8 · ગુજરાતી બાઇબલ

અથવા પૃથ્વીને પૂછો, તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.

Cross references

ઊત્પત્તિ 1:25

તે પછી દેવે પ્રત્યેક જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં. દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં અને દેવે જોયું કે, આ સારું છે.

Interlinear

Choose Theme