Home Bibles ☰ Books ચર્મિયા 31:39 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 31:39 · ગુજરાતી બાઇબલ

તે સરહદ પસાર કરીને આગળ જશે. તે ઠેઠ ગોરેબની ટેકરી સુધી જશે અને ત્યાથી દક્ષિણ તરફ વળીને ગોઆહ જશે.

Cross references

યર્મિયાનો વિલાપ 40:8

તેણે દરવાજાની મંદિર તરફની પરસાળ માપી. અને તે એક દંડ લાંબી હતી.

ઝખાર્યા 2:1

મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો.

ઝખાર્યા 2:5

કારણ, યહોવા કહે છે કે, ‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.”‘

Interlinear

Choose Theme