Home Bibles ચર્મિયા 2:1 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 2:1 · ગુજરાતી બાઇબલ

ફરીથી યહોવાએ મારી સાથે વાત કરીને આ પ્રમાણે કહ્યુ:

Cross references

ચર્મિયા 1:11

પછી મને યહોવાએ કહ્યું, “યમિર્યા, જો! તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામડીના ઝાડની ડાળીને હું જોઇ શકું છુ.”

ચર્મિયા 7:1

પછી યહોવાએ યમિર્યાને કહ્યું,

ચર્મિયા 23:28

આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત?

યર્મિયાનો વિલાપ 7:1

યહોવાએ મને એક વધુ સંદેશો આપ્યો;

હિબ્રૂઓને પત્ર 1:1

ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો.

2 પિતરનો પત્ર 1:21

ના! કોઈ પણ ભવિષ્યવચન કદાપિ કોઈપણ વ્યક્તિની સ્વેચ્છાથી પ્રગટ થયેલ નથી. પરંતુ લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના વચન બોલ્યાં.

Interlinear

Choose Theme