ચર્મિયા 13:3 · ગુજરાતી બાઇબલ
યહોવાનો સંદેશો ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેમણે કહ્યું,
Cross references
ચર્મિયા 13:8
પછી યહોવાનો સંદેશ મારી પાસે આવ્યો,
ચર્મિયા 25:18
હું યરૂશાલેમ તથા યહૂદિયાના નગરોમાં ગયો અને તે પ્યાલામાંથી તેઓના રાજાઓએ તથા સરદારોએ પીધું. પરિણામે તે દિવસથી આજ સુધી તેઓ ઉજ્જડ, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થયેલા છે.