Home Bibles ☰ Books યશાયા 44:16 · ગુજરાતી બાઇબલ
યશાયા 44:16 · ગુજરાતી બાઇબલ

અડધાં લાકડાને તે ઇંધણ તરીકે વાપરે છે, તેના પર તે માંસ શેકે છે અને તૃપ્ત થાય ત્યાં સુધી ખાય છે, પોતાની જાતને તપાવે છે અને કહે છે, “વાહ! કેવું સરસ તાપણું છે! હવે હૂંફ વળી.”

Cross references

2 કાળવ્રત્તાંત 32:19

યરૂશાલેમના દેવ પણ જગતના બીજા લોકોના દેવો જેવા માણસે ઘડેલા દેવ હોય એમ તેઓ તેને વિષે બોલતા હતા.

Interlinear

Choose Theme