Home Bibles ☰ Books યશાયા 41:3 · ગુજરાતી બાઇબલ
યશાયા 41:3 · ગુજરાતી બાઇબલ

તે તેઓને પીછો પકડે છે; અને રોકાયા વગર આગળ વધે છે એના પગ ધરતીને તો અડતા સુદ્ધાં નથી.

Cross references

અયૂબ 5:24

તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ, અને તું તારા પોતાના વાડાને તપાસી જોઇશ, તો બધું સુરક્ષિત હશે.

યશાયા 57:2

દેવનો ડર રાખીને સત્યને માગેર્ ચાલનારાઓ મૃત્યુમાં શાંતિ અને આરામ પામે છે.

Interlinear

Choose Theme