યશાયા 34:15 · ગુજરાતી બાઇબલ
ઘુવડો ત્યાં માળો બાંધશે. ઇંડા મૂકશે અને સેવીને બચ્ચાં જન્મતા તેમને પોતાની પાંખોમાં ભેગા કરશે. ત્યાં એક પછી એક સમડીઓ ભેગી થશે.
Cross references
પુનર્નિયમ 14:13
સમડી તથા પ્રત્યેક જાતના બાજ;